US-India: ટ્રમ્પના ટેરિફ સામે ભારત અડગ, ટેરિફને અવગણી રશિયા પાસેથી સસ્તુ ઓઇલ ખરીદીને મોટો દાવ ખેલ્યો.
Published on: 05th September, 2025
યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવાના અમેરિકાના પ્રયાસો છતાં, ભારતે ટ્રમ્પના ટેરિફને અવગણી રશિયા પાસેથી સસ્તુ ઓઇલ ખરીદ્યું. ભારતે આંતરરાષ્ટ્રીય બજારમાં ઓઇલ વેચીને મોટી કમાણી કરી. ડીઝલની નિકાસમાં પણ વધારો થયો છે, પરંતુ યુરોપિયન યુનિયનના પ્રતિબંધોને કારણે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ માટે યુરોપના દરવાજા બંધ થઈ શકે છે. નિષ્ણાતો માને છે કે 2025 દરમિયાન ડીઝલની માંગ મજબૂત રહેશે. જોકે, અમેરિકાએ ભારત પર રશિયન ઓઇલ ખરીદીને વેચવાનો આરોપ લગાવ્યો છે.

Published on: September 05, 2025