સંસદમાં ઘમસાણ અને ટેરિફની ચર્ચા વચ્ચે PM મોદી રાષ્ટ્રપતિને મળવા કેમ ગયા?.
સંસદમાં ઘમસાણ અને ટેરિફની ચર્ચા વચ્ચે PM મોદી રાષ્ટ્રપતિને મળવા કેમ ગયા?.
Published on: 03rd August, 2025

PM મોદીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી, કારણ કે સંસદનું ચોમાસુ સત્ર વિપક્ષના હોબાળાથી ઠપ છે. વિપક્ષો ઓપરેશન સિંદૂર, ભારત-પાકિસ્તાન ઘર્ષણ અંગે ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, SIR મામલે સવાલો ઉઠાવી રહ્યા છે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે રાજીનામું આપ્યું, આ ઘટનાક્રમ વચ્ચે વડાપ્રધાને રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી પણ કારણ અસ્પષ્ટ છે.