Australia: સાંસદની ભારતીયો વિરુદ્ધ ટિપ્પણીથી હંગામો, PM અલ્બાનીઝે માફી માંગવાનું કહ્યું.
Australia: સાંસદની ભારતીયો વિરુદ્ધ ટિપ્પણીથી હંગામો, PM અલ્બાનીઝે માફી માંગવાનું કહ્યું.
Published on: 09th September, 2025

Australiaના સેનેટર જસિંતા પ્રાઈસે ભારત વિરોધી ટિપ્પણી કરી, જેનાથી ભારતીય સમુદાયમાં નારાજગી ફેલાઈ છે. PM અલ્બાનીઝે ટીકા કરી અને માફી માંગવા કહ્યું. સેનેટરનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે Australiaમાં ભારતીયો જાતિવાદનો સામનો કરી રહ્યા છે. પ્રાઈસે ભારતીયોને PMની મતબેંક ગણાવ્યા.