Nepal Protests: નેપાળના PM ઓલી દુબઈ ભાગવાની તૈયારીમાં, Gen-Z પ્રદર્શન અને સંસદ ઘેરાબંધી.
Nepal Protests: નેપાળના PM ઓલી દુબઈ ભાગવાની તૈયારીમાં, Gen-Z પ્રદર્શન અને સંસદ ઘેરાબંધી.
Published on: 09th September, 2025

કાઠમાંડૂમાં સંસદ બહાર પ્રદર્શન ચાલુ, PM વિરુદ્ધ નારેબાજી. કર્ફ્યુ હટાવ્યો, પણ કેટલાક વિસ્તારોમાં રહેશે. આઇટી મંત્રીએ મીડિયા પ્લેટફોર્મ પરનો બેન હટાવ્યો. Gen-Zના આંદોલન વચ્ચે PM ઓલી દુબઈ જવાની તૈયારીમાં, સારવાર માટે પ્લાન. કોંગ્રેસ અધ્યક્ષના ઘરે તોડફોડ, આગચંપી, વાહનો સળગાવ્યા. પૂર્વ PM પ્રચંડના ઘરમાં પણ આગચંપી. સોશિયલ મીડિયા બેનથી યુવાનો રસ્તા પર, પ્રદર્શન ચાલુ.