નેપાળમાં હિંસા પ્રદર્શન: ભારતીયોને એલર્ટ રહેવાની સલાહ અને ટ્રાવેલ એડવાયઝરી જાહેર.
નેપાળમાં હિંસા પ્રદર્શન: ભારતીયોને એલર્ટ રહેવાની સલાહ અને ટ્રાવેલ એડવાયઝરી જાહેર.
Published on: 09th September, 2025

નેપાળમાં સોશિયલ મીડિયા બેન હટાવવા છતાં યુવાઓનું ઓલી સરકાર વિરુદ્ધ હિંસક પ્રદર્શન ચાલુ છે. MEA એ ભારતીયોને સતર્ક રહેવા અને સ્થાનિક દિશા નિર્દેશોનું પાલન કરવાની સલાહ આપી છે. યતિ એરલાઇન્સે પણ ટ્રાવેલ એડવાયઝરી જારી કરી છે. અનેક મંત્રીઓએ રાજીનામાં આપ્યા છે. MEA દ્વારા ભારતીય નાગરિકો માટે એડવાઈઝરી જાહેર કરાઈ છે. યતિ એરલાઈન્સે મુસાફરો માટે ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી છે.