સુનામી: સફળ છોકરીઓએ વાસણ કે ઘરકામ કરવામાં નાનમ ન અનુભવવી જોઈએ.
Published on: 09th September, 2025
શું નોકરી કરતી દીકરીઓએ ઘરકામ કરવું જોઈએ? Spiritual Influencer તાનિયા મિત્તલનાં સ્ટેટમેન્ટથી સવાલો ઉભા થયા છે. દીકરીઓ ગમે એટલા પૈસા કમાતી થાય, પણ એમને ઘરનું કામ આવડતું હોવું જોઈએ. છોકરીઓએ કમાતી હોવાથી ઘરની જવાબદારીઓમાંથી હાથ ધોવા જોઈએ નહીં. સ્ત્રી ઘરકામ કરે અને પુરૂષ પૈસા કમાય એ જરૂરી નથી પણ છોકરીઓએ જરૂર પડ્યે ઘરકામ કરવું જ જોઈએ, કારણ કે એ એમની પ્રાથમિક જવાબદારી છે. યાદ રાખો, ઘરકામથી તમારી સફળતા ભૂંસાઇ નથી જતી.

Published on: September 09, 2025