ભારતીય નાગરિકોને તાત્કાલિક ઇરાન છોડવાની વિદેશમંત્રાલયની સલાહ, અમેરિકા-ઇરાન વચ્ચે યુદ્ધની સંભાવનાને પગલે અપાયો આદેશ.
ભારતીય નાગરિકોને તાત્કાલિક ઇરાન છોડવાની વિદેશમંત્રાલયની સલાહ, અમેરિકા-ઇરાન વચ્ચે યુદ્ધની સંભાવનાને પગલે અપાયો આદેશ.
Published on: 24th February, 2026

અમેરિકા-ઇરાન વચ્ચે યુદ્ધની શક્યતાને ધ્યાનમાં રાખીને ભારતીય દૂતાવાસે ભારતીયોને તાત્કાલિક ઈરાન છોડવા જણાવ્યું છે. એડવાઇઝરીમાં જણાવ્યા અનુસાર, હાલની પરિસ્થિતિમાં જે ફ્લાઇટ મળે તેમાં ઇરાન છોડી દેવું. પ્રવાસીઓ અને ઉદ્યોગપતિઓને પણ વહેલામાં વહેલી તકે ઇરાન છોડવા માટે કહેવામાં આવ્યું છે. ટ્રમ્પની વ્યૂહરચના અને રશિયન એર ડિફેન્સ ગોઠવણીના અહેવાલો છે.