AI સમિટના હંગામામાં દિલ્હી પોલીસની કાર્યવાહી, IYC અધ્યક્ષ ઉદય ભાનુની ધરપકડ.
AI સમિટના હંગામામાં દિલ્હી પોલીસની કાર્યવાહી, IYC અધ્યક્ષ ઉદય ભાનુની ધરપકડ.
Published on: 24th February, 2026

દિલ્હી પોલીસે IYCના અધ્યક્ષ ઉદય ભાનુની AI ઇમ્પેક્ટ સમિટના “શર્ટલેસ પ્રોટેસ્ટ” મામલે ધરપકડ કરી. પોલીસે તેમને વહેલી સવારે કસ્ટડીમાં લીધા. પોલીસ ઉદય ભાનુની રિમાન્ડ માગશે, કારણ કે તેઓ આ પ્રદર્શનની યોજનામાં સામેલ હોવાની શક્યતા છે. આ કેસમાં અત્યાર સુધીમાં 8 લોકોની ધરપકડ થઈ છે.