એક દર્દીને બચાવવા જતાં 7 લોકોના મોત; દિલ્હી જઈ રહેલી એર એમ્બ્યુલન્સ ઝારખંડમાં ક્રેશ થઈ.
એક દર્દીને બચાવવા જતાં 7 લોકોના મોત; દિલ્હી જઈ રહેલી એર એમ્બ્યુલન્સ ઝારખંડમાં ક્રેશ થઈ.
Published on: 24th February, 2026

ઝારખંડથી દિલ્હી જઈ રહેલું એર એમ્બ્યુલન્સ ચતરામાં ક્રેશ થતા 7 લોકોના મોત થયા. Redbird કંપનીનું Beechcraft King Air B90L રાંચીથી ઉડાન ભર્યા બાદ તૂટી પડ્યું. પ્લેનમાં સવાર તમામ લોકોના કરૂણ મોત થયા, જેમાં ડોક્ટર અને પેરામેડિકલ સ્ટાફનો પણ સમાવેશ થાય છે. દર્દીને સારવાર માટે દિલ્હી લઈ જવામાં આવી રહ્યો હતો. DGCA એ તપાસના આદેશ આપ્યા.