પંચમહાલમાં નલ સે જલમાં 450 કરોડના ખર્ચ છતાં 164 ગામોમાં સંપ અને ટાંકી નથી:
પંચમહાલમાં નલ સે જલમાં 450 કરોડના ખર્ચ છતાં 164 ગામોમાં સંપ અને ટાંકી નથી:
Published on: 24th February, 2026

પંચમહાલમાં NAL SE JAL યોજનાના 4 વર્ષ પછી પણ 164 ગામોમાં સંપ અને ટાંકીના અભાવે ઉનાળામાં પાણીની તંગી સર્જાશે. 450 કરોડના ખર્ચ પછી પણ યોજના નિષ્ફળ, 128 ગામોમાં આંશિક પાણી પહોંચ્યું છે, યોજનામાં ભ્રષ્ટાચાર થયો હોવાની આશંકા છે.