સયાલામાં ₹5.10 કરોડના દારૂના જથ્થા પર બુલડોઝર ચલાવવામાં આવ્યું. દારૂનો મોટો જથ્થો નાશ કરાયો.
સયાલામાં ₹5.10 કરોડના દારૂના જથ્થા પર બુલડોઝર ચલાવવામાં આવ્યું. દારૂનો મોટો જથ્થો નાશ કરાયો.
Published on: 24th February, 2026

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ડિવિઝન હેઠળ આવતા પાંચ પોલીસ સ્ટેશનોમાંથી ઝડપાયેલી 87 હજાર દારૂની બોટલોનો નાશ કરવામાં આવ્યો. સૌથી વધુ જથ્થો સાયલા અને લીંબડી પોલીસ મથકનો હતો. આ દારૂનો જથ્થો આશરે ₹5.10 કરોડનો હતો, જેના પર બુલડોઝર ફેરવવામાં આવ્યું. આ કાર્યવાહીથી ગેરકાયદેસર દારૂના વેચાણ પર અંકુશ આવશે.