જંગલેશ્વરમાં ડિમોલિશનનો બીજો દિવસ: 300 પ્રોપર્ટી જમીનદોસ્ત, JCB-હિટાચી મશીનથી કામગીરી અને SAF જવાનોનું પેટ્રોલિંગ.
જંગલેશ્વરમાં ડિમોલિશનનો બીજો દિવસ: 300 પ્રોપર્ટી જમીનદોસ્ત, JCB-હિટાચી મશીનથી કામગીરી અને SAF જવાનોનું પેટ્રોલિંગ.
Published on: 24th February, 2026

રાજકોટના જંગલેશ્વરમાં મનપાનું મેગા ડિમોલિશન અંતિમ તબક્કામાં, 1119 મિલકતો તોડી પડાઈ, 300 પ્રોપર્ટી આજે તોડાશે. 87,000 ચોરસ મીટર જગ્યા પર રોડ બનશે, પાણી ભરાવવાની સમસ્યા હલ થશે. નદીના પટ્ટમાં પાકા મકાનો તોડવા હિટાચી મશીનનો ઉપયોગ. ડિમોલિશનથી મહિલાઓ રડી પડી, લોકોને ઘરની ચિંતા.