ઝારખંડમાં Air Ambulance Crash: દર્દી સહિત 7 લોકોના મોત, પાયલોટે રૂટ બદલવાની માંગ કરી હતી.
ઝારખંડમાં Air Ambulance Crash: દર્દી સહિત 7 લોકોના મોત, પાયલોટે રૂટ બદલવાની માંગ કરી હતી.
Published on: 24th February, 2026

Jharkhandમાં રાંચીથી દિલ્હી જઈ રહેલી Air Ambulance ચતરા જિલ્લામાં ક્રેશ થતાં 7 લોકોના મોત થયા. Redbird Airwaysનું પ્લેન રાંચી એરપોર્ટથી ઉડાન ભર્યા બાદ ચતરામાં ક્રેશ થયું.