Jharkhand Air Ambulance Crash: 6000 ફૂટની ઉંચાઇએ પાયલોટને અંદાજ આવી ગયો હતો.
Jharkhand Air Ambulance Crash: 6000 ફૂટની ઉંચાઇએ પાયલોટને અંદાજ આવી ગયો હતો.
Published on: 24th February, 2026

રાંચીથી ઉડાન ભર્યા બાદ, 6000 ફૂટની ઊંચાઈએ પાયલોટને ટેકનિકલ સમસ્યાનો સંદેહ થયો. ખરાબ હવામાનને કારણે કોલકાતા કન્ટ્રોલ રૂમ સાથે સંપર્ક તૂટી ગયો. IMDએ ખરાબ હવામાનની ચેતવણી જાહેર કરી હતી. એવિએશન મિનિસ્ટ્રીની ટીમ દુર્ઘટના સ્થળની મુલાકાત લેશે અને AAIBની ટીમ રેડબર્ડ એવિએશનના કાર્યાલયની મુલાકાત લેશે.