નિમિષા પ્રિયાની સજા રદ થઈ? ગ્રાન્ડ મુફ્તીના દાવા પર કોઈ સત્તાવાર પુષ્ટિ નહીં.
નિમિષા પ્રિયાની સજા રદ થઈ? ગ્રાન્ડ મુફ્તીના દાવા પર કોઈ સત્તાવાર પુષ્ટિ નહીં.
Published on: 29th July, 2025

Nimisha Priya Yemen verdict: કેરળની નર્સ નિમિષા પ્રિયાને યમનમાં ફાંસીની સજા થઈ, જે 16 જુલાઈએ ટાળી દેવાઈ. નિમિષાની સજા રદ થઈ હોવાની માહિતી સામે આવી, પણ હજુ એવું કંઈ થયું નથી. કેરળની આ નર્સ પોતાના business partnerની હત્યા કેસમાં યમનમાં દોષી સાબિત થઈ છે અને ખોટી માહિતી share થઈ રહી છે.