પાકિસ્તાનની કમર તોડનાર હથિયારો ખરીદવા ભારતીય સેનાનો મોટો ઓર્ડર.
પાકિસ્તાનની કમર તોડનાર હથિયારો ખરીદવા ભારતીય સેનાનો મોટો ઓર્ડર.
Published on: 05th August, 2025

ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂરમાં Brahmos Supersonic Missilesથી પાકિસ્તાનને હરાવ્યું હતું. હવે ભારતીય વાયુસેના અને નૌકાદળ Brahmos મિસાઈલ ખરીદવા મોટો ઓર્ડર આપશે. Brahmos મિસાઈલે પાકિસ્તાનના સૈન્ય ઠેકાણાઓને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. આ મિસાઈલોની ખરીદી માટે સંરક્ષણ મંત્રાલયની ટૂંક સમયમાં બેઠક યોજાશે.