દેશનાં એરપોર્ટ પર આતંકી હુમલાનું જોખમ: એજન્સી હાઇ એલર્ટ પર, કડક ચેકિંગ શરુ અને મુસાફરોને સતર્ક રહેવા અપીલ.
Published on: 06th August, 2025
દેશનાં મુખ્ય એરપોર્ટ પર આતંકવાદી હુમલાની શક્યતાને ધ્યાનમાં રાખી BCASએ એલર્ટ જાહેર કર્યું છે. 22 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર 2025 સુધી સુરક્ષા કડક બનાવવાના નિર્દેશો અપાયા છે. આ ચેતવણી પાકિસ્તાની આતંકવાદી જૂથની પ્રવૃત્તિઓના આધારે જારી કરવામાં આવી છે. એરપોર્ટ, એરસ્ટ્રિપ, એરફિલ્ડ પર સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવાના આદેશ અપાયા છે. મુસાફરોને સતર્ક રહેવા અને શંકાસ્પદ પ્રવૃત્તિની જાણ કરવા અપીલ કરાઈ છે.

Published on: August 06, 2025