યુક્રેનની ચિંતા કોને છે?: રશિયા-યુક્રેન સંઘર્ષ અને અમેરિકાની ભૂમિકાનું વિશ્લેષણ.
યુક્રેનની ચિંતા કોને છે?: રશિયા-યુક્રેન સંઘર્ષ અને અમેરિકાની ભૂમિકાનું વિશ્લેષણ.
Published on: 04th September, 2025

યુક્રેન અને રશિયા વચ્ચેનો સંઘર્ષ એક જટિલ ઓક્ટોપસ જેવો બની ગયો છે, જેના ઘણા પરિણામો છે. આ મૂળભૂત રીતે અમેરિકાના વર્ચસ્વને પડકારવાની વાત છે. ચીને પણ પહેલાં પ્રયત્ન કર્યો, પરંતુ સફળ થયું નહિ. હવે રશિયા પોતાની તાકાત બતાવી રહ્યું છે, પરંતુ પુતિન પણ અમેરિકાથી સાવધાની રાખીને ચાલી રહ્યા છે.