ખાલી કરાવશો તો suicide ની ધમકી આપી દંપતીનો મકાન પર ગેરકાયદે કબજો.
ખાલી કરાવશો તો suicide ની ધમકી આપી દંપતીનો મકાન પર ગેરકાયદે કબજો.
Published on: 29th July, 2025

આણંદમાં દંપતીએ રૂ. 62.16 લાખમાં મકાન વેચ્યા બાદ, અમેરિકા જવાનું બહાનું કાઢી મકાન ખાલી ન કર્યું. ખાલી કરાવવા જશો તો suicide કરવાની ધમકી આપી. આણંદ શહેર પોલીસ સ્ટેશનમાં દંપતી વિરુદ્ધ Land grabbing ની ફરિયાદ નોંધાઈ. આ ઘટના સરદાર બાગ પાસે જીવનદીપ કોલોનીમાં બની હતી.