Weather News: રાજ્યમાં ગરમીથી આંશિક રાહત અને સૌરાષ્ટ્રના અમુક જિલ્લામાં કમોસમી વરસાદની સંભાવના.
Weather News: રાજ્યમાં ગરમીથી આંશિક રાહત અને સૌરાષ્ટ્રના અમુક જિલ્લામાં કમોસમી વરસાદની સંભાવના.
Published on: 15th March, 2026

હવામાન વિભાગની આગાહી: ગરમીથી આંશિક રાહત, વાદળછાયું વાતાવરણ, Ahmedabadમાં 39.5 ડિગ્રી તાપમાન. છેલ્લા ત્રણ દિવસથી ગરમીનો પ્રકોપ વધ્યો છે. ઉત્તર ગુજરાતમાં 41 ડિગ્રી તાપમાન, યલો એલર્ટ જાહેર. માર્ચમાં સામાન્ય કરતા વધારે ગરમી, એપ્રિલ-મેમાં સ્થિતિની ચિંતા. ગુજરાત સહિત ભારતમાં ગરમી વધી, IMD દ્વારા ઓરેન્જ એલર્ટ જારી.