હીટવેવ એક્શન પ્લાન: શહેરમાં જાહેર બગીચાઓ રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લા રહેશે.
હીટવેવ એક્શન પ્લાન: શહેરમાં જાહેર બગીચાઓ રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લા રહેશે.
Published on: 14th March, 2026

ભાવનગરમાં Heatwaveની શક્યતાને ધ્યાનમાં રાખી મહાપાલિકાએ Heatwave Action Plan બનાવ્યો છે. ઉનાળામાં વધતા તાપમાનને કારણે શાળાના બાળકો માટે આઉટડોર પ્રવૃત્તિઓ ટાળવી પડશે, જાહેર સ્થળોએ વોટર પોઈન્ટ અને શેડ ઉભા કરાશે. મ્યુનિ. કમિશનરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી જેમાં વિવિધ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.