યુદ્ધ પ્રદૂષણ: વાતાવરણમાં ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનનો ઘાતક બોમ્બ blast કરે છે.
યુદ્ધ પ્રદૂષણ: વાતાવરણમાં ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનનો ઘાતક બોમ્બ blast કરે છે.
Published on: 15th March, 2026

રશિયા-યુક્રેન યુદ્ધ કે અમેરિકા-ઈઝરાયલ હુમલો કરે તો ચિંતા થવી જોઈએ, પણ પ્રદૂષણની ચિંતા કોને? યુદ્ધથી હજારો લોકો જીવ ગુમાવે છે, ઈજાગ્રસ્ત થાય છે, અને લાખો લોકો આજીવન સંતાપ ભોગવે છે. War pollutionથી વિનાશ વેરાય છે.