Himatnagar: માવઠાની દહેશત વચ્ચે સુનોખના ખેડૂતો પાક બચાવવા માટે ખેતરોમાં દોડધામ કરી રહ્યા છે.
Himatnagar: માવઠાની દહેશત વચ્ચે સુનોખના ખેડૂતો પાક બચાવવા માટે ખેતરોમાં દોડધામ કરી રહ્યા છે.
Published on: 15th March, 2026

સુનોખ પંથકમાં માવઠાની દહેશતથી ચણા, ઘઉં જેવા પાકોને બચાવવા ખેડૂતો દોડધામ કરી રહ્યા છે. રવિ સીઝનના પાકો તૈયાર થતા મજૂરોની અછત સર્જાઈ છે. આગામી તા.18થી 20 માર્ચ વચ્ચે માવઠાની આગાહીથી ખેડૂતો ચિંતિત છે અને થ્રેશરથી પાકો કાઢવાનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. ખેડૂતો પાક બચાવવા મથી રહ્યા છે.