ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે વરસાદની આગાહી, 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે વરસાદની આગાહી, 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
Published on: 03rd April, 2026

હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં 4 એપ્રિલ સુધી ગાજવીજ સાથે માવઠાની આગાહી છે. જેમાં ઉત્તર અને દક્ષિણ ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્રમાં વરસાદ થઈ શકે છે. 3જી અને 4થી એપ્રિલે બનાસકાંઠા, સાબરકાંઠા, અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા સહિતના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે.