ગાંધીનગરમાં ANTF ત્રાટકી.
ગાંધીનગરમાં ANTF ત્રાટકી.
Published on: 03rd April, 2026

ગાંધીનગરના ચિલોડામાં ANTFએ બાતમી આધારે ST બસમાંથી 5.97 લાખનો 11 કિલોથી વધુ ગાંજો જપ્ત કર્યો. બે પેડલર પકડાયા, જેમાં ડભોડાનો મીત પ્રજાપતિ મુખ્ય સૂત્રધાર હોવાનું બહાર આવ્યું. પોલીસે ચાર લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. હિંમતનગરથી સુરત જતી બસમાં નશાકારક જથ્થા સાથે મુસાફરી કરી રહ્યા હોવાની બાતમી મળી હતી. કુલ 6,07,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.