ડાકોરમાં મૂર્તિઓ વેચનાર ગરીબ ફેરિયાને IT વિભાગ દ્વારા 19 કરોડની નોટિસ મોકલવામાં આવી.
ડાકોરમાં મૂર્તિઓ વેચનાર ગરીબ ફેરિયાને IT વિભાગ દ્વારા 19 કરોડની નોટિસ મોકલવામાં આવી.
Published on: 03rd April, 2026

ડાકોરમાં ગોમતી ઘાટ પાસે મૂર્તિઓ વેચી ગુજરાન ચલાવતા ફેરિયાને IT વિભાગે 19 કરોડની નોટિસ મોકલી આવકનો ખુલાસો માંગ્યો. જગદીશભાઈ ભૈયાને પેટલાદ Income Tax વિભાગે નોટિસ મોકલી છે, જેમાં વર્ષ 2021-22ના 11.86 કરોડ અને વર્ષ 2022-23ના 7.98 કરોડ મળી કુલ 19.84 કરોડનો ખુલાસો માંગવામાં આવ્યો છે. અભણ ફેરિયાને નોટિસથી આઘાત લાગ્યો છે.