સઅપરાધ મનુષ્યવધ કેસ: પતિને પત્નીના પ્રેમી સાથેના સંબંધો જોતા હુમલો કર્યો
સઅપરાધ મનુષ્યવધ કેસ: પતિને પત્નીના પ્રેમી સાથેના સંબંધો જોતા હુમલો કર્યો
Published on: 03rd April, 2026

ગુજરાત હાઇકોર્ટે સઅપરાધ માનવવધ માટે પતિને ટ્રાયલ કોર્ટ દ્વારા અપાયેલી સજા યથાવત રાખી છે. પતિએ પત્નીને પ્રેમી સાથે આપત્તિજનક સ્થિતિમાં જોઈ હુમલો કર્યો, જેમાં તેનું મૃત્યુ થયું. હાઇકોર્ટે સ્વબચાવની દલીલ ફગાવી IPC 304 હેઠળ ટ્રાયલ કોર્ટના ચુકાદાને યોગ્ય ગણાવ્યો અને અપીલ રદ કરી. આ ઘટના પંચમહાલની છે.