પાટણ પાલિકા 6 એપ્રિલથી નવા વેરા સ્વીકારશે.
પાટણ પાલિકા 6 એપ્રિલથી નવા વેરા સ્વીકારશે.
Published on: 03rd April, 2026

પાટણ નગરપાલિકામાં નાણાકીય વર્ષ 2026-27 માટે વેરા 6 એપ્રિલ, 2026થી શરૂ થશે. E-nagar software અપડેટ અને ઇયર એન્ડિંગને લીધે 5 એપ્રિલ સુધી ઓનલાઇન કામગીરી બંધ છે. વેરા softwareને નવા વર્ષ મુજબ અપડેટ કરવામાં આવી રહ્યું છે, ત્યારબાદ રાબેતા મુજબ વેરા ભરી શકાશે. પાલિકાની વેરા શાખાની બહાર લેખિત સૂચના પ્રદર્શિત કરવામાં આવી છે.