જૂનાગઢ જેલમાં કાચા કામના કેદી પાસેથી મોબાઈલ ફોન મળ્યો, જેલની ઝડતી સ્ક્વોડ દ્વારા તપાસ કરાઈ.
જૂનાગઢ જેલમાં કાચા કામના કેદી પાસેથી મોબાઈલ ફોન મળ્યો, જેલની ઝડતી સ્ક્વોડ દ્વારા તપાસ કરાઈ.
Published on: 03rd April, 2026

જૂનાગઢ જેલમાં કાચા કામના આરોપી પાસેથી મોબાઈલ મળ્યો. ખાનગી બાતમીથી જેલની સ્ક્વોડ દ્વારા બેરેક નંબર એકમાં તપાસ કરાઈ. તકિયા નીચેથી સીમકાર્ડ, બેટરી એડેપ્ટર સહિત મોબાઈલ જપ્ત કરાયો. બેરેક નંબર 11માં અયાન ઉર્ફે પાંચીયા પાસેથી પણ મોબાઈલ મળ્યો, સીમકાર્ડ ACTIVE હતું. સ્ક્વોડે બ્લુ ડબ્બીમાંથી એડેપ્ટર અને ટુ પીન હોલ્ડર પણ જપ્ત કર્યું. ગુનો નોંધાયો.