ગુજરાતમાં મિશ્ર ઋતુ, સવારે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ.
ગુજરાતમાં મિશ્ર ઋતુ, સવારે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ.
Published on: 25th February, 2026

રાજ્યમાં મિશ્ર ઋતુની અસર, લઘુતમ તાપમાનમાં વધારો. હિમાલયમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ન સર્જાતા ઠંડી ઘટી. 'અલ નિનો'ની અસરથી શિયાળો હુંફાળો. ગ્લોબલ વોર્મિંગની અસરથી ઠંડીમાં ઘટાડો થયો. અમદાવાદમાં આ વખતે ડિસેમ્બરમાં સૌથી ઓછું તાપમાન નોંધાયું.