આગામી સમયમાં ફરી નવી 10 હજારથી વધુ પોલીસ ભરતી આવી શકે છે.
આગામી સમયમાં ફરી નવી 10 હજારથી વધુ પોલીસ ભરતી આવી શકે છે.
Published on: 25th February, 2026

સૂત્રો અનુસાર આગામી સમયમાં ફરી નવી 10 હજારથી વધુ પોલીસ ભરતી થવાના એંધાણ છે. પોલીસ ભરતી તૈયારી કરતા યુવાનો માટે આ સુવર્ણ તક છે. આ બધું 2027માં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાની તૈયારી છે.