PSI અને LRD લેખિત પરીક્ષા માટેના સ્થળો
PSI અને LRD લેખિત પરીક્ષા માટેના સ્થળો
Published on: 25th February, 2026

PSI ની લેખિત પરીક્ષા માટે ઉમેદવારોની સંખ્યા (આશરે) 1,15,000 માટે સ્થળોમાં અમદાવાદ શહેર, અમદાવાદ ગ્રામ્ય, સુરત, વડોદરા અને રાજકોટનો સમાવેશ કરવામાં આવ્યો છે, જયારે LRD ની લેખિત પરીક્ષા માટે ઉમેદવારોની સંખ્યા (આશરે) 3,00,000 માટે સ્થળોમાં અમદાવાદ શહેર, અમદાવાદ ગ્રામ્ય, સુરત, વડોદરા, રાજકોટ, સુરત, ગાંધીનગર, આણંદ અને ભાવનગરનો સમાવેશ કરવામાં આવ્યો છે.