વડોદરામાં બેફામ બાઈક સ્પીડથી યુવકનું મોત, CCTV ફૂટેજ આવ્યા સામે
વડોદરામાં બેફામ બાઈક સ્પીડથી યુવકનું મોત, CCTV ફૂટેજ આવ્યા સામે
Published on: 25th February, 2026

વડોદરામાં બેફામ સ્પીડના કારણે યુવકે સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવતા પેટ્રોલ પંપ પર હવા ભરવાના મશીન સાથે અથડાઈને તેનું મોત થયું. આ દુર્ઘટના CCTVમાં કેદ થઈ. પોલીસ તપાસ ચાલુ છે. મૃતક આદિત્ય કેમેરા ફિટિંગનું કામ કરતો હતો. આ ઘટનામાં સદનસીબે કોઈ અન્ય વ્યક્તિ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી.