સુરતમાં એક જ પરિવારના 4 સભ્યોનો સામૂહિક આપઘાત
સુરતમાં એક જ પરિવારના 4 સભ્યોનો સામૂહિક આપઘાત
Published on: 25th February, 2026

સુરતમાં એક પરિવારે સામૂહિક આપઘાત કર્યો, જેમાં 3 લોકોના મોત થયા અને એક દીકરીને સારવાર માટે ખસેડાઈ. આ ઘટના વેસુ વિસ્તારની HAPPY Eleganceમાં બની. ઝેરી દવા પીને આપઘાત કર્યો હોવાનું માનવામાં આવે છે. પોલીસ તપાસ કરી રહી છે અને આર્થિક સંકડામણ કારણ હોઈ શકે છે. સ્યુસાઈડ નોટ મળી છે, જેના આધારે તપાસ ચાલુ છે.