માંજલપુર અને સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે 48 દુકાનોની હરાજી, અપસેટ વેલ્યુ 1 થી 4.80 લાખ સુધી.
માંજલપુર અને સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે 48 દુકાનોની હરાજી, અપસેટ વેલ્યુ 1 થી 4.80 લાખ સુધી.
Published on: 25th February, 2026

વડોદરા મહાનગરપાલિકા દ્વારા સમા અને માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં 48 દુકાનોની હરાજી થશે, જેમાં ચાર SC/ST/OBC માટે અનામત છે. પાંચ વર્ષ માટે ભાડે, 1 લાખથી 4.80 લાખ અપસેટ વેલ્યુ, 2 થી 9.60 લાખ ડિપોઝીટ અને 11 માર્ચ સુધી અરજી કરી શકાશે. કોર્પોરેશન વેબસાઈટ પર અરજીપત્રક ઉપલબ્ધ છે.