કલ્યાણપુરમાંથી વિદેશી દારૂ સાથે બે યુવકો ઝડપાયા
કલ્યાણપુરમાંથી વિદેશી દારૂ સાથે બે યુવકો ઝડપાયા
Published on: 25th February, 2026

કલ્યાણપુર પોલીસે દેવળીયા પાટીયા પાસેથી બે યુવકોને વિદેશી દારૂ સાથે પકડ્યા, ₹12,400ની કિંમતનો દારૂ અને ₹19,000ના ત્રણ મોબાઈલ જપ્ત કર્યા. Policeએ કાયદેસરની કાર્યવાહી કરી.