આજે શહેરમાં યલો એલર્ટ: વિશ્વામિત્રી નદીની સપાટી વધીને 12 ફૂટ, આજવા ડેમની સપાટી 211.66 ફૂટ થઈ.
Published on: 29th July, 2025
વડોદરા શહેરમાં ઉપરવાસમાં ભારે વરસાદને પગલે વિશ્વામિત્રી નદીની સપાટી 12 ફૂટ ઉપર પહોંચી છે, અને આજવા ડેમની સપાટી 211.66 ફૂટ થઈ છે. વડોદરામાં આજે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને બનાવેલા રોડ ફરી ધોવાઈ ગયા છે. આજવા ડેમમાંથી પાણી છોડાયું હતું. હવામાન વિભાગની વરસાદ પડવાની આગાહી.

Published on: July 29, 2025