Gandhinagar News: રેરા ઓથોરિટીની પહેલથી એલોટીઝને SMS દ્વારા પ્રોજેક્ટની માહિતી મળશે.
Published on: 02nd August, 2025
રેરા ઓથોરિટીએ પ્રમોટરોના ત્રિમાસિક અહેવાલના આધારે એલોટીઝને SMSથી પ્રોજેક્ટની પ્રગતિની માહિતી આપવાની પહેલ કરી છે. રજિસ્ટર્ડ પ્રોજેક્ટનો ડેટા રેરા પોર્ટલ પર ઉપલબ્ધ છે. હવે એલોટીઝને SMS દ્વારા Website Link મળશે, જેનાથી તેઓ પ્રોજેક્ટની વિગતો જાણી શકશે. આશરે ૩ લાખ એલોટીઝને JM-GRERA-G SMS મળશે. SMS ન મળે તો પ્રોજેક્ટ પ્રમોટરને જાણ કરવા વિનંતી છે.

Published on: August 02, 2025