અમદાવાદમાં ટ્રાફિક જાગૃતિના વિવાદાસ્પદ બેનર્સ હટાવાયા, NGOને કડક સૂચના અપાઈ.
Published on: 02nd August, 2025
અમદાવાદમાં ટ્રાફિક જાગૃતિના નામે લાગેલા વિવાદાસ્પદ પોસ્ટરોમાં મહિલાઓ માટે શરમજનક ભાષા વપરાઈ હતી, જેનો લોકોએ વિરોધ કર્યો. Controversial poster Remove થયા અને ટ્રાફિક પોલીસે ઘાટલોડિયા, ચાણક્યપુરી અને સેટેલાઈટ જેવા વિસ્તારોમાંથી વિવાદિત પોસ્ટરો હટાવ્યા. હવે માત્ર ટ્રાફિક જાગૃતિ માટેના પોસ્ટરો છે અને તંત્રએ ભવિષ્યમાં આવી પરવાનગીનો દુરુપયોગ નહીં થાય તેની ખાતરી આપી.

Published on: August 02, 2025