60 હજારના ગાંજા સાથે મહિલાની ધરપકડ; NDPS હેઠળ ગુનો દાખલ, માર્કેટમાં વેચાણ માટે છૂટક પડીકાં બનાવતી.
60 હજારના ગાંજા સાથે મહિલાની ધરપકડ; NDPS હેઠળ ગુનો દાખલ, માર્કેટમાં વેચાણ માટે છૂટક પડીકાં બનાવતી.
Published on: 02nd August, 2025

અમદાવાદ SOG ક્રાઈમ બ્રાન્ચે છાયાનગરમાંથી 60,500નો ગાંજો પકડ્યો; 6 કિલો 50 ગ્રામ ગાંજા સાથે મનીષા સાબરિયાની ધરપકડ કરાઈ. મનીષા મોટા પાર્સલમાંથી નાના પડીકાં બનાવી માર્કેટમાં વેચતી. પોલીસે NDPS એક્ટ હેઠળ કાર્યવાહી કરી.