નર્મદાના Sardar Sarovar Damની જળસપાટી વધી: Video જુઓ, નીચાણવાળા વિસ્તારોમાં Alert.
Published on: 02nd August, 2025
નર્મદા Sardar Sarovar Damની જળસપાટી વધીને 133.48 મીટર થઈ છે, 24 કલાકમાં 1.44 મીટરનો વધારો થયો. ડેમમાં 4.33 લાખ ક્યુસેક પાણીની આવક અને 4.02 લાખ ક્યુસેક જાવક નોંધાઈ છે. 15 દરવાજા ખોલી પાણી છોડાઈ રહ્યું છે, નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ અપાયું છે. 1200 મેગાવોટ વીજ ઉત્પાદન કરતા પાવરહાઉસના 6 ટર્બાઈનો ધમધમી રહ્યા છે.

Published on: August 02, 2025