Vadodara: કોર્પોરેટરના નામ-હોદ્દાના સિક્કાથી આધારકાર્ડ કૌભાંડ; ફરિયાદ નોંધાઈ, પોલીસે તપાસ શરૂ કરી.
Vadodara: કોર્પોરેટરના નામ-હોદ્દાના સિક્કાથી આધારકાર્ડ કૌભાંડ; ફરિયાદ નોંધાઈ, પોલીસે તપાસ શરૂ કરી.
Published on: 02nd August, 2025

Vadodaraમાં કોર્પોરેટરના નામ અને હોદ્દાના સિક્કાનો દુરુપયોગ કરી આધાર કાર્ડમાં ફેરફાર કરનાર ઝડપાયો. કોર્પોરેટરે પોલીસ ફરિયાદ નોંધાવી. કોર્પોરેટર Hemishaબેને Dhiya Niti web solution સામે ફરિયાદ કરી. ગ્રાહકો પાસેથી પુરાવા વગર વધુ રૂપિયા લઈ કોર્પોરેટરના સિક્કાથી આધાર કાર્ડમાં ફેરફાર થતો હતો. પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી, જન્મના દાખલાથી પણ આધાર કાર્ડ બનાવવાનું કૌભાંડ બહાર આવ્યું હતું.