અમદાવાદ: AMC દ્વારા કન્સ્ટ્રક્શન સાઇટ પર મચ્છર બ્રિડિંગ ચેકિંગ, ભાગ્યોદય બિલ્ડર્સ સાઇટ સીલ કરાઈ.
અમદાવાદ: AMC દ્વારા કન્સ્ટ્રક્શન સાઇટ પર મચ્છર બ્રિડિંગ ચેકિંગ, ભાગ્યોદય બિલ્ડર્સ સાઇટ સીલ કરાઈ.
Published on: 02nd August, 2025

ચોમાસામાં રોગચાળો રોકવા AMC દ્વારા કન્સ્ટ્રક્શન સાઇટ પર ચેકિંગ કરાયું. ભુદરપુરામાં ભાગ્યોદય બિલ્ડર્સની સાઇટ સીલ થઈ. સેરેનિયસ લાઈફની સાઇટ પર બ્રિડિંગ મળતા દંડ ન ભરાતા સાઇટ સીલ કરાઈ. શહેરમાં રોગચાળો અટકાવવા ડ્રોનથી દવાનો છંટકાવ કરાઈ રહ્યો છે. AMC મચ્છર બ્રિડિંગ વાળી સાઇટ સીલ કરી કાર્યવાહી કરે છે.