જામનગર સહિત હાલારમાં ત્રીજા દિવસે પણ મેઘાડંબર, તાપમાન 31.5 ડિગ્રી નોંધાયું.
Published on: 29th July, 2025
જામનગર સહિત હાલારમાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ રહ્યો, પરંતુ મેઘમહેર ન થતા ખેડૂતો નિરાશ થયા. મહત્તમ તાપમાન અડધો ડિગ્રી ઘટીને 31.5 ડિગ્રી થયું, જ્યારે પવનની ગતિ 30થી 35 kmph રહી. વરસાદની આગાહી વચ્ચે રાત્રે પણ મેઘાવી માહોલ રહ્યો, અને છેલ્લા ત્રણેક સપ્તાહથી વરસાદના વિરામ બાદ મેઘરાજા ધમાકેાદર પુનરાગમન કરે તેવી હાલારીઓ અપેક્ષા સેવી રહ્યા છે.

Published on: July 29, 2025