શહેરમાં વરસાદી પાણી ભરાતા AMC કમિશનર અધિકારીઓ પર ગુસ્સે થયા.
Published on: 31st July, 2025
અમદાવાદમાં વરસાદી પાણી ભરાવાને કારણે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ વોટર રીસોર્સ વિભાગના અધિકારીઓને ઠપકો આપ્યો. શહેરમાં તળાવોમાં ગંદા પાણી જાય છે અને ડ્રેનેજ બેક મારવાની ફરિયાદો છે, જેનું નિરાકરણ લાવવા જણાવ્યું. AMC કમિશનર બુધવારે મળેલી બેઠકમાં મોડા આવનાર ત્રણ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરોને રવાના કર્યા હતા.

Published on: July 31, 2025