જિલ્લા કલેક્ટર ડિઝાસ્ટર સ્થિતિની માહિતી માટે કંટ્રોલરૂમે દોડી આવ્યા.
Published on: 28th July, 2025
હવામાન વિભાગની આગાહી અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદને પગલે જિલ્લામાં ડિઝાસ્ટરની સ્થિતિ અંગે માહિતી મેળવવા કલેક્ટર મેહુલ દવે રવિવારે જિલ્લા ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દોડી આવ્યા. ચારેય તાલુકાની સ્થિતિ અંગે ટેલિફોન પર માહિતી મેળવી, નદીઓમાં પાણીના પ્રવાહને લઈ સબંધિત વિભાગોને ALERT રહેવા સૂચના આપી.

Published on: July 28, 2025