શિનોરમાં 24 કલાકમાં દોઢ ઈંચ વરસાદ, મોસમનો કુલ વરસાદ 21 ઈંચ. વાતાવરણ વરસાદમય.
શિનોરમાં 24 કલાકમાં દોઢ ઈંચ વરસાદ, મોસમનો કુલ વરસાદ 21 ઈંચ. વાતાવરણ વરસાદમય.
Published on: 29th July, 2025

શિનોર પંથકમાં ઘનઘોર વાદળો સાથે શનિવારથી રવિવાર સુધી દોઢ ઈંચ વરસાદ વરસ્યો, મોસમનો કુલ વરસાદ 21 ઈંચ થયો. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા. ખેડૂતોને ખેતી પાક માટે આ વરસાદ લાભદાયક થશે એવી આશા છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણ દિવસ ભારે વરસાદ પડશે એવું વાતાવરણ છે.