ઈંધણની અછત વચ્ચે Ethanol blending વધારવા માંગ
ઈંધણની અછત વચ્ચે Ethanol blending વધારવા માંગ
Published on: 15th March, 2026

યુદ્ધને કારણે વૈશ્વિક ઊર્જા બજારમાં અનિશ્ચિતતાને જોતા પેટ્રોલમાં Ethanol blendingની ટકાવારી વધારવા માટે Indian Sugar એસોસિએશને સરકારને અનુરોધ કર્યો છે. દેશમાં Ethanol મિકસ કરવાના કાર્યક્રમમાં ઝડપ લાવવા અને ૨૭ ટકા સુધી પહોંચાડવા પર ભાર મુકવામાં આવ્યો છે. બાયોફ્યુઅલનો વપરાશ વધારવો આર્થિક અને વ્યૂહાત્મક રીતે જરૂરી છે.