મહેસાણામાં રાંધણ ગેસની માંગમાં 50 ટકાનો ઉછાળો: ગેસ એજન્સીઓ પર દોડધામ.
મહેસાણામાં રાંધણ ગેસની માંગમાં 50 ટકાનો ઉછાળો: ગેસ એજન્સીઓ પર દોડધામ.
Published on: 15th March, 2026

મહેસાણામાં યુદ્ધની પરિસ્થિતિને લીધે રાંધણ ગેસની માંગમાં 50%નો ઉછાળો આવ્યો છે, જેના કારણે ગેસ એજન્સીઓ પર લોકોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. દૈનિક 500 LPG બોટલોની સામે 1300થી વધુ બોટલોની માંગ છે, જ્યારે કંપનીઓએ Commercial LPG ગેસનો સપ્લાય અટકાવ્યો છે.