સરકારે સોનમ વાંગચુકને એકાએક કેમ છોડયા?
સરકારે સોનમ વાંગચુકને એકાએક કેમ છોડયા?
Published on: 15th March, 2026

લદ્દાખના જાણીતા પર્યાવરણવાદી અને આંદોલનકારી સોનમ વાંગચુકને જોધપુર જેલમાંથી મુક્ત કરવાનો કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે. ૨૬ સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ NSA હેઠળ તેમની ધરપકડ કરવામાં આવી હતી અને આ મામલો સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ હતો. ગૃહમંત્રાલયે લદ્દાખમાં શાંતિ અને સ્થિરતાના નામે તેમને મુક્ત કર્યા છે, જોકે નિષ્ણાતો માને છે કે સુપ્રીમ કોર્ટનો સંભવિત ચુકાદો વાંગચુકની તરફેણમાં હોવાની શક્યતાને જોતા સરકારે પોતાની છબી બચાવવા આ કદમ ઉઠાવ્યું છે.